સાવ નાનકડી કંપનીને મળ્યો 56 કરોડનો ઓર્ડર, 1 રુપિયાનો પેની સ્ટોક મોટો ધમાકો કરવા તૈયાર!

Godha Cabcon Share: ગોધા કેબકોને શેરબજારમાં કરેલા એક ફાઈલિંગમાં જણાવ્યું છે કે ઓવરસીઝ મેટલ એન્ડ એલોય પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તેમણે 56 કરોડ રુપિયાનો બંપર ઓર્ડર મળ્યો છે. હવે આ શેર લોટરી બનશે.

from News18 Gujarati https://ift.tt/ir7uOEs

0 ટિપ્પણીઓ