આ કાર ખરીદવા 57 વર્ષ સુધી થઈ પડાપડી

નવી નવી કારના હર કોઈ દિવાના હોય છે. ત્યારે શું તમને ખબર છે, આ કાર ખરીદવા 57 વર્ષ સુધી લોકોની પડાપડી થઈ હતી. ભારતની આ પાંચ કાર જે સૌથી લાંબા સમય સુધી બનતી રહી અને વેચાતી રહી હતી. જેમાં મારુતિ 800, મારુતિ Gypsy, મારુતિ ઓમની (વાન), ફિયાટ, એમ્બેસેડરનો સમાવેશ થાય છે. જાણો તેની ખૂબ અને ખાસિયત...

from News18 Gujarati https://ift.tt/cte37XF

0 ટિપ્પણીઓ