નકલને અકલ ન હોય તે ખોટી વાત, આ ભાઈ 5 આદતો કોપી કરીને કરોડપતિ બની ગયો!

Easiest way to become millionaire: તમારે કરોડપતિ બનવું છે? તો સૌથી સહેલો રસ્તો અમેરિકાના આ 28 વર્ષના યુવકે દેખાડ્યો છે. પોતાને ટાઈ પણ બાંધતા નથી આવડતી પરંતુ બસ 5 આદતો કોપી કરી કરીને કરોડપતિ બની ગયો છે. વિશ્વાસ નથી આવતોને? આ જુઓ તેના સીક્રેટ.

from News18 Gujarati https://ift.tt/bgrvmSh

0 ટિપ્પણીઓ