5 ચોપડી ભણેલા આ યુવાને નોકરીયાતોને પાછળ પાડ્યાં, ધંધામાં કરી રહ્યો છે લાખોની કમાણી

Success Story: એક તરફ જ્યાં દેશમાં લાખો યુવાનો નોકરી માટે પરેશાન છે. સાથે જ કેટલાક યુવકો એવા પણ છે જેમણે પોતાનો રસ્તો જાતે બનાવ્યો છે. આવી જ રીતે પાકિસ્તાનની સરહદે આવેલા બાડમેરમાં એક યુવક ગાય અને ભેંસ પાળીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/GqkTXtl

0 ટિપ્પણીઓ