પૃથ્વીની 6 સૌથી મોંઘી વસ્તુ, યાદીમાં 5મું નામ તમને કરી દેશે આશ્ચર્યચકિત

Most Expensive Things in World: પૃથ્વી પરની સૌથી મોંઘી વસ્તુ વિશે વાત કરીએ તો મોટાભાગના લોકોનો જવાબ હીરા કે અન્ય કોઈ ધાતુ હશે. પરંતુ, હકીકતમાં, જો આપણે ટોપ-6 સૌથી મૂલ્યવાન વસ્તુઓ વિશે વાત કરીએ, તો પૃથ્વીના લોકો તે વસ્તુને પણ જોઈ શકતા નથી જે પ્રથમ ક્રમે આવે છે.

from News18 Gujarati https://ift.tt/EWuzpyB

0 ટિપ્પણીઓ