આ લોકોને ટ્રેન ટિકિટ પર મળે છે 75% જેટલી છૂટ, રોજ સફર કરતા લોકોને પણ નહીં હોય ખબર

જો કે, રેલવે કેટલાક ખાસ લોકોને ટિકિટમાં છૂટ આપે છે. આમાં વિદ્યાર્થીઓથી લઈને ખાસ પ્રકારની બીમારીઓથી પીડિત દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિવ્યાંગજનોને ટ્રેન ટિકિટમાં છૂટ મળે છે.

from News18 Gujarati https://ift.tt/nbZk3dS

0 ટિપ્પણીઓ