ગુજરાતની આ ગાય પાળીને લાખોપતિ બનશો, દર બચ્ચાના જન્મે આપે છે 800 લીટર દૂધ

Dangi Cow: ગુજરાતના ડાંગ અને મહારાષ્ટ્રના નાસિક, ઠાણે વિસ્તારમાં જોવા મળતી ગાયની આ પ્રજાતી જ્યારે જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે 800 લીટર સુધી દૂધ આપી શકે છે. આવી ગાયની ઓળખ કઈ રીતે કરશો? અહીં આપી છે તમામ માહિતી.

from News18 Gujarati https://ift.tt/R3LltOb

0 ટિપ્પણીઓ