15 વર્ષ પહેલા બિકાનેરની ગૌશાળામાં એક નંદીનો જન્મ થયો હતો. જેને સિદ્ધાર્થ નામ આપવામાં આવ્યું છે. સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતો આ નંદી શરીરે હૃષ્ટપૃષ્ટ છે. જે 800થી વધુ વાછરડાંનો બાપ છે.from News18 Gujarati https://ift.tt/OvZ92MY
15 વર્ષ પહેલા બિકાનેરની ગૌશાળામાં એક નંદીનો જન્મ થયો હતો. જેને સિદ્ધાર્થ નામ આપવામાં આવ્યું છે. સાડા પાંચ ફૂટની ઉંચાઈ ધરાવતો આ નંદી શરીરે હૃષ્ટપૃષ્ટ છે. જે 800થી વધુ વાછરડાંનો બાપ છે.
Bhavesh B. Shyani
0 ટિપ્પણીઓ