ઈનકમ ટેક્સનો નવો નિયમ! બચત ખાતામાં આટલા રૂપિયા હોય તો આપવો પડશે ટેક્સ

જાણકારી અનુસાર, સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાને લઈને કોઈ મહત્તમ મર્યાદા નથી. પરંતુ જો તમે એક મર્યાદાથી વધારે એમાઉન્ટ જમા કરો છો, તો તમારે તેના પર ટેક્સ આપવો પડે છે. આવો જાણીએ કે, ઈનકમ ટેક્સનો શું નિયમ છે?

from News18 Gujarati https://ift.tt/k0r1U8q

0 ટિપ્પણીઓ