ભારતનો આ વ્યક્તિ હતો ઈન્ટરનેશનલ બેંકર, બ્રિટેન જેવા દેશોને આપતો હતો લોન

એવું કહેવામાં આવે છે કે, જગત સેઠની પાસે ત્યારે એટલી સંપત્તિ હતી જે આજે 1.60 લાખ કરોડ રૂપિયાના બરાબર છે. જગત સેઠ એક વેપારી અને બેંકર હતા. તેઓ વ્યાજ પર રૂપિયા આપતા હતા. જગત સેઠ કોઈ મોટી બેંકથી કમ ન હતા.

from News18 Gujarati https://ift.tt/8wEJ36Q

0 ટિપ્પણીઓ