સરકારી કર્મચારીઓના મનમાં ફૂટી રહ્યા લાડૂ, સપ્ટેમ્બરમાં થઈ શકે છે મનગમતી જાહેરાત

7th pay commission DA hike: કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ જુલાઈના DA વધારાની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ વધારો ટૂંક સમયમાં જ થઈ શકે છે. જે સાથે કર્મચારીઓના માસિક પગારમાં આટલો બધો વધારો થશે.

from News18 Gujarati https://ift.tt/eNWGuj1

0 ટિપ્પણીઓ