કોઈ પણ વસ્તુ ખરીદો તેના બિલ ફેંકતા નહીં, તમામ રૂપિયા પાછા મળશે

આ યોજનાને મૂર્ત રૂપ આપવા માટે મેરા બિલ મેરા અધિકાર નામથી એપ લોન્ચ થશે. આ એપ આઈઓએસ અને એંડ્રોયડ બંને મંચ પર મળશે. આ એપ પર બિલ અપલોડ કરવાનું રહેશે.

from News18 Gujarati https://ift.tt/aL8gO7V

0 ટિપ્પણીઓ