આ તેલનો બિઝનેસ શરૂ કરો, રમતાં-રમતાં બની જશો લખપતિ

જાસ્મિનની સમાન પ્રજાતિના આ ફૂલોનો ઉપયોગ તેલ બનાવવા માટે થાય છે.જાસ્મિનના ફૂલોમાં જાસ્મિન, બેલા અને મોગરા આવે છે. એવામાં કન્નોજમાં જાસ્મિન ફૂલોની સારી પેદાશ થાય છે. સાંજના સમયે જ જાસ્મિનની ફૂલ ઝાડ પરથી ઉતારવામાં આવે છે.

from News18 Gujarati https://ift.tt/VgHwqzZ

0 ટિપ્પણીઓ