હપ્તા ન ભર્યા હોય કે લોન પૂરી ન ભરી હોય તો પણ આટલું કરો તો બીજી લોન મળી જશે

how to get loan if you are defaulter: કોઈપણ ફાઈનાન્સ કંપની સિબિલ સ્કોર તપાસ્યા વગર લોન તો આપતી જ નથી. એક સારો ક્રેડિટ સ્કોર જે 900 આસપાસ હોય તેને ગણવામાં આવે છે તેવામાં તમે જો લોન ડિફોલ્ટ કરી હોય કે હપ્તા ન ભરતાં સિબિલ નબળો થયો હોય તો શું કરવું?

from News18 Gujarati https://ift.tt/LVsThfF

0 ટિપ્પણીઓ