રક્ષાબંધનને લઈને રાજકોટ માર્કેટ યાર્ડની મોટી જાહેરાત, ઉમટી ખેડૂતોની ભીડ

રાજકોટ યાર્ડમાં આજે ઘઉં, કપાસ, મગફળી, અડદ, સહિતના પાકોની આવક થઈ રહી છે. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, 30 ઓગસ્ટ 2023- બુધવારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુખ્ય માર્કેટ યાર્ડ અને સબ માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેશે.

from News18 Gujarati https://ift.tt/SRyHXC3

0 ટિપ્પણીઓ