હાશ... તો ટૂંક સમયમાં ગેસ સિલિન્ડરના ભાવ બાબતે રાહતના સમાચાર મળશે?

LPG Gas Cylinder Price: કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ ગેસ સિલિન્ડર મામલે રાહતના સમાચાર આપવામાં આવી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ બાબતે ખૂબ મહત્વની વાત કરી છે.

from News18 Gujarati https://ift.tt/rSNunEY

0 ટિપ્પણીઓ