
અનિલ સિંહ છેલ્લા 4 વર્ષથી પોતાના પોલ્ટ્રી ફાર્મમાં મરઘાં ઉછેર કરી રહ્યા છે. આ મરઘાં ઉછેરથી થઈ રહેલા નફાની રકમથી તેણે પોલ્ટ્રી ફાર્મનો વિકાસ પણ કર્યો છે. પોતાના પોલ્ટ્રી ફાર્મ વિશે અનિલ જણાવે છે કે, તે વર્ષમાં 7 વાર મરઘાનું વેચાણ કરે છે. જેનાથી વાર્ષિક 7-8 લાખ રૂપિયાની આવક થાય છે.
from News18 Gujarati https://ift.tt/05QUbr2
0 ટિપ્પણીઓ