આ IPOએ લિસ્ટિંગના દિવસે જલવો વિખેર્યો, રોકાણકારો 1 શેર પર 74 રૂપિયાના નફામાં

બોનદાદા એન્જિનિયરિંગનો 42.72 કરોડ રૂપિયાનો આઈપીઓ 18થી 22 ઓગસ્ટ દરમિયાન સબ્સક્રિપ્શન માટે ઓપન થયો હતો. આ આઈપીઓને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિક્રિયા મળી હતી. ઓવરઓલ આ ઈશ્યૂ 112.28 ટકા ભરાયો હતો.

from News18 Gujarati https://ift.tt/pdeHx8g

0 ટિપ્પણીઓ