આ સરકારી કંપનીએ લોન્ચ કર્યો IPO, GMP તો સાતમાં આસમાને

વિષ્ણુ પ્રકાશનો 308.88 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 28 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. આ ઈશ્યૂ હેઠળ 94-99 રૂપિયાના પ્રાઈસ બેન્ડ અને 150 શેરોના લોટમાં રૂપિયા લગાવી શકે છે.

from News18 Gujarati https://ift.tt/UPRSdfB

0 ટિપ્પણીઓ