આ IPOએ લિસ્ટિંગ પર કરાવી ખોટ! રોકાણકારોની આશા પર પાણી ફર્યું

શેલ્ટર ફાર્મા હર્બલ પ્રોડક્ટ બનાવે છે, જેનો ઉપયોગ માણસોની સાથે-સાથે પોલ્ટ્રી અને પ્રાણીઓ માટે થાય છે. માણસો માટે તે લેમનેડ બાર્લી વોટર, શેરોલેક્સ, બાલદીપક અને સ્ટોનિલ ટેબલેટ્સ બનાવે છે.

from News18 Gujarati https://ift.tt/QIn415e

0 ટિપ્પણીઓ