Jio Financial Services 262 રુપિયા પર લિસ્ટ થયો, હવે આગળ શું કરવું?

Jio Financial Listing: શેરબજારમાં આજે જિયો ફાઈનાન્સીયલ સર્વિસિસ (Jio Financial Services) નો શેર લિસ્ટ થશે. આ કંપની પહેલા RIL નો જ એક ભાગ હતો અને તેનું નામ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ હતું. આ શેર 10 દિવસ સુધી ટ્રેડ ટૂ ટ્રેડ સેગમેન્ટમાં રહેશે.

from News18 Gujarati https://ift.tt/MszIRGv

0 ટિપ્પણીઓ