કંપનીએ તમારા PF ખાતામાં રૂપિયા જમા કર્યા છે કે નહીં? આ સિમ્પલ રીતે જાણી લો

કર્મચારીઓ તે માની લે છે, કે તેમના પીએફ ખાતામાં રૂપિયા જમા થઈ રહ્યા છે, પરંતુ આવું નથી હોતું. હાલમાં જ સ્પાઈસજેટના પાયલટોએ આ સંબંધિત ફરિયાદ નોંધાવી છે. આ પહેલો કિસ્સો નથી, જ્યારે આવી ખબર સામે આવી છે. આ બધુ પહેલાથી થઈ રહ્યું છે.

from News18 Gujarati https://ift.tt/LOrangJ

0 ટિપ્પણીઓ