આ બિઝનેસ સામે તો નોકરીનું કાંઈ ન આવે, સાવ ઓછા જોખમે દર મહિને 1 લાખની કમાણી

જ્યારે પણ સફળ બિઝનેસની વાત થાય તો લોકો સૌથી પહેલા પેટ્રોલ પંપની વાત કરે છે. પરંતુ પેટ્રોલ પંપ ખોલવા માટે વધારે મૂડીનું રોકાણ કરવું પડે છે, પછી પેટ્રોલ પંપ ખોલવા માટે ડ્રો દ્વારા નામ નીકાળવામાં આવે છે. તેના કારણે ઓછા લોકો તે કામ કરી શકે છે.

from News18 Gujarati https://ift.tt/81F62MK

0 ટિપ્પણીઓ