
Madhusudan IPO Subscription status latest GMP: મધુસૂદન આઈપીઓને રોકાણકારો તરફથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે. આજે આ આઈપીઓમાં રોકાણ કરવા માટેનો છેલ્લો દિવસ છે. ipowatch અનુસાર આ શેરનો GMP હાલ 80 રુપિયા પર છે જે એક જ ઝાટકે રુપિયા ડબલ કરવાના સંકેત છે.
from News18 Gujarati https://ift.tt/mEMg6fc
0 ટિપ્પણીઓ