ગુજરાતની સરહદ પર આવેલો છે વિચિત્ર બગીચો, દુબઈની ખજૂર સહિત 16,000 અલગ અલગ છોડ ઉગાડ્યા

ધીરજ સાંખલા/સિરોહી: આબૂરોડમાં આવેલા બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થામાં એક એવો બગીચો આવ્યો છે, જ્યાં કેટલીય જાતના ઝાડ અને છોડ જોવા મળે છે. બ્રહ્મકુમારી ઈશ્વરી સંસ્થાના તપોવન નામના આ ઉદ્યાનમાં 16000 પ્રકારના અલગ અલગ છોડ, ઝાડ, ફળ-ફુલ, મૌસમી શાકભાજી લગાવેલી છે.

from News18 Gujarati https://ift.tt/MgEs1l5

0 ટિપ્પણીઓ