બ્રોકરેજની સોના જેવી પસંદ, 2-3 મહિનામાં માલામાલ થવું હોય તો ટાટાનો આ શેર ખરીદી લો

મજબૂત ફન્ડામેન્ટલ્સવાળી આ કંપની રોકાણકારોને લાંબાગાળામાં મલ્ટીબેગર રિટર્ન આપી ચૂકી છે. સોમવાર 25 સપ્ટેમ્બરના રોજ ટાટા કન્ઝ્યુમરનો શેર 3 ટકાથી વધારે ઉછળીને 52 સપ્તાહની નવી હાઈ પર પહોંચી ગયો હતો

from News18 Gujarati https://ift.tt/6MHcw1O

0 ટિપ્પણીઓ