આ ગુજરાતી શેર પર આવ્યું મ્યુચ્યુઅલ ફંડનું દિલ, એકસાથે 24 લાખ સ્ટોક ખરીદી લીધા

વાસ્તવમાં, ડીએસપી મ્ચુચ્યુઅલ ફંડે 121 કરોડ રૂપિયાથી વધારેમાં HLE ગ્લાસકોટમાં 3.5 ટકા હિસ્સેદારી ખરીદી છે. બ્લોક ડીલના આંકડાથી જાણવા મળ્યું છે કે, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના માઈક્રો કેપ ફંડે HLE ગ્લાસકોટના 24 લાખ શેર 505 રૂપિયા પ્રતિ શેર પર ખરીદ્યા છે.

from News18 Gujarati https://ift.tt/vNVMnut

0 ટિપ્પણીઓ