વેચો...વેચો... આ 3 શેરમાં આવી શકે 48% ઘડાટો, ક્યાંક તમારી કમાણી અડધી ન થઈ જાય

Stocks to sell: બ્રોકરેજ હાઉસે 3 એવા શેર્સને ફટાફટ વેચવાની સલાહ આપી છે. જે અલગ અલગ સેક્ટરના છે. આ 3 શેરમાં તમારી કમાણી અડધી થઈ શકે છે કારણ કે આગામી સમયમાં આ શેર તેના હાલના સ્તરથી 48 ટકા જેટલા તૂટી શકે છે.

from News18 Gujarati https://ift.tt/QjTFqt6

0 ટિપ્પણીઓ