38 રુપિયાના ટચૂકડા IPO માટે રોકાણકારોમાં પડાપડી, ગ્રે માર્કેટમાં ભાવ 48% ઉછળ્યો

Goyal Salt IPO: છેલ્લા કેટલાક દિવસથી બજારમાં આઈપીઓ તરફ રોકાણકારોના ઝોક વધ્યો છે. તેવામાં વધુ એક SME આઈપીઓ બજારમાં આવી પહોંચ્યો છે. 36-38 રુપિયાના પ્રાઈસ બેન્ડવાળો આ ઇસ્યુમાં 29 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખૂલ્લો છે.

from News18 Gujarati https://ift.tt/pPiWfTx

0 ટિપ્પણીઓ