
આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.20 ટકાના વધારા સાથે 58,836 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.20 ટકાના વધારા સાથે 73,211 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
from News18 Gujarati https://ift.tt/BPC6Dy0
0 ટિપ્પણીઓ