
વાસ્તવમાં, બુદેલખંડ વિસ્તારના ખેડૂત હવે બ્લૂકોન ફૂલની ખેતી કરી રહ્યા છે. આ એક પ્રકારનું વિદેશી ફૂલ છે. તેની ખેતી માત્ર જર્મનીમાં જ કરવામાં આવે છે. પરંતુ, હવે બુંદેલખંડ વિસ્તારમાં પણ ખેડૂતોએ બ્લુકોનની ખેતી શરૂ કરી છે.
from News18 Gujarati https://ift.tt/u4Lm3Ks
0 ટિપ્પણીઓ