
ડેરી ફાર્મિંગ શરૂ કરવું ઘણું જ સરળ છે. આ બિઝનેસ ઘણા ઓછા રૂપિયામાં શરૂ કરી શકાય છે. હવે તો રાજ્ય સરકારો પણ પશુપાલન કરવા માટે આર્થિક સહાયતા પ્રદાન કરે છે. હરિયાણામાં જો કોઈ ડેરી ફાર્મિંગ માટે ગાય કે ભેંસ ખરીદે છે, તો સરકારી પ્રતિ ભેંસ 50,000 રૂપિયા અને પ્રતિ ગાય 30 હજાર રૂપિયાની લોન આપે છે.
from News18 Gujarati https://ift.tt/aMsrV2Y
0 ટિપ્પણીઓ