શેરબજાર આજે પણ તૂટી શકે, છતાં કમાણી કરવી હોય તો આટલા ચોગઠાં ગોઠવી લો

Trade Setup BSE sensex today: ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ આજે વિદેશી બજારોમાં નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. તેવામાં આજના ટ્રેન્ડ્સ સમજીને દાવ રમજો તો નુકસાનીમાંથી બચી શકો છો.

from News18 Gujarati https://ift.tt/KxkNQ54

0 ટિપ્પણીઓ