ભારત-કેનેડાના સંબંધોની વણસતી સ્થિતિની ગુજરાતના વેપાર-ધંધા પર શું થશે અસર?

Canada India Tensions: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસતાં વેપાર જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એટલું જ નહીં કેનેડામાં વસતા પોતાના સ્વજનો માટે લોકોને ચિંતા થઈ રહી છે ત્યારે કેનેડાના વેપાર સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું શું માનવું છે? શું સ્થિતિ ખરેખેર એટલી ચિંતાજનક છે?

from News18 Gujarati https://ift.tt/ZGt0jke

0 ટિપ્પણીઓ