પીએમ મોદી એક નિર્ણય લેશે તો કેનેડા બરબાદ થઈ જશે, ભારતના હાથમાં છે ટ્રુડોની દુખતી નસ

નવી દિલ્હી: ભારત અને કેનેડાની વચ્ચે તણાવની સ્થિતિ સતત બનેલી છે. ખાલિસ્તાનના સમર્થનને લઈને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની ખૂબ જ ટિકા થઈ રહી છે. આ તમામની વચ્ચે એક્શન અને રિએક્શનની વાતો ચાલી રહી છે.

from News18 Gujarati https://ift.tt/I4HSrQi

0 ટિપ્પણીઓ