'એકમેવ ધીરુભાઈ અંબાણી' પુસ્તકનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિમોચન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

from News18 Gujarati https://ift.tt/6IYD85J

0 ટિપ્પણીઓ