
સામાન્ય મકાનની તુલનામાં ફ્લેટમાં ઘણી અછત છે, પરંતુ કિંમતમાં અંતરના કારણે આ કમીઓ ઢંકાઈ જાય છે. જો તમે પણ ફ્લેટ લેવા વિશે વિચારી રહ્યા હોવ, તો જરૂરી છે કે, તમે કેટલીક વાતોનું ધ્યાન રાખો જેથી ભવિષ્યમાં તમને કોઈ પરેશાની ન થાય.
from News18 Gujarati https://ift.tt/8rMInmT
0 ટિપ્પણીઓ