Dry Fruit Market: અમદાવાદ નવરાત્રી દરમિયાન ગરબા રમતા રમતા એનર્જી ઘટી જાય છે. એવા સમયે હાથવગા રહેતા ડ્રાયફ્રુટ્સ તમને એનર્જી આપવામાં મદદ કરશે. અમદાવાદ ખાતે આવેલું કાલુપુર બજારમાં તમને ઉત્તમ ગુણવત્તાના સાવ સસ્તા ડ્રાયફ્રુટ્સ મળી રહેશે.from News18 Gujarati https://ift.tt/JogYIBy
0 ટિપ્પણીઓ