રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને 'સિટિઝન ઓફ મુંબઈ' પુરસ્કાર

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીને 'સિટીઝન ઓફ મુંબઈ 2023-24' અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નીતા અંબાણીએ રોટરી ક્લબનો આભાર માન્યો છે.

from News18 Gujarati https://ift.tt/5auPQAh

0 ટિપ્પણીઓ