ભારતનું આ રાજ્ય 'સોને કી ચીડિયા', ખટારા ભરભરીને નીકળ્યું છે અહીં સોનું

એક સમયે ભારતના એક રાજ્યમાં સોનાની ખાણોમાં ઘણું સોનું ઉત્પન્ન થતું હતું. તેના 120 વર્ષના ઇતિહાસમાં આમાંથી એક ખાણમાંથી 800 ટનથી વધુ સોનું કાઢવામાં આવ્યું હતું. જો કે આ ખાણ 21 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવી હતી.

from News18 Gujarati https://ift.tt/FtSBXuW

0 ટિપ્પણીઓ