રાકેશ ઝુનઝુનવાલાનો ફેવરિટ શેર મચાવશે તબાહી; એટલી કમાણી કરાવશે કે રૂપિયા ગણતા થાકી જશો

મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, FY23-25ના દરમિયાન ગ્રોસ પ્રીમિયમમાં 19% CAGR વૃદ્ધિ જોવા મળી શકે છે. આ દરમિયાન રિટેલ હેલ્થ બિઝનેસમાં 20% CAGR અને ગ્રુપ બિઝનેસમાં 10% CAGR વૃદ્ધિ રહેવાનો અંદાજ છે.

from News18 Gujarati https://ift.tt/JtMIDdW

0 ટિપ્પણીઓ