સોનાના ઈંડા આપતી મરઘી છે આ સરકારી યોજના, થોડા વર્ષોમાં બનશો લખપતિ

Small Saving Schemes Benefits: જો તમે થોડા વર્ષોમાં મોટું કોર્પસ ફંડ બનાવવા માગો છો સાથે સાથે રોકાણ એવી જગ્યાએ કરવા માગો છો જેમાં ટેન્શન પણ ઓછું રહે તો સરકારની નાની બચત યોજનાઓ પરપેક્ટ ઓપ્શન છે.

from News18 Gujarati https://ift.tt/SBa4IVk

0 ટિપ્પણીઓ