કંપનીના માલિક જેવા પશુપાલક, આવક જાણીને તમે પણ કહેશો "સો ટકા સાચી વાત!"

હિંમતનગરના દલપુર ગામના પશુપાલક પ્રકાશભાઈ એક કંપનીના માલિક જેટલો મોભો ધરાવે છે. 80 પશુઓ ધરાવતા આ પશુપાલક વર્ષમાં લગભગ 75 લાખ રૂપિયાનું દૂધ ડેરીમાં ભરાવે છે.

from News18 Gujarati https://ift.tt/u9b2yv1

0 ટિપ્પણીઓ