ફાટી ગયેલા દૂધ અને દહીંનું ખાતર, પાક માટે કરશે ખાતર અને દવાનું ડબલ કામ

Use of Spoiled Milk and Curd: ફાટી ગયેલા દૂધ અને દહીંમાથી એવું ખાતર બનશે કે તમારા ગાર્ડન અને ખેતરમાં છોડ અને ઝાડ માટે સોના જેવું સાબિત થશે. તો હવે બીજીવાર દૂધ બગડી જાય તો નાખી નહીં દેતાં.

from News18 Gujarati https://ift.tt/0SHcwbZ

0 ટિપ્પણીઓ