BSEએ બહાર પાડ્યું સર્ક્યુલર, 9 ઓક્ટોબરથી શેરબજારનો આ મોટો નિયમ બદલાઈ જશે

બીએસઈએ એક રીલિઝ દ્વારા કહ્યું કે, ભૂલથી લાગનારા ઓર્ડર પર પ્રતિબંધ લગાવવા માટે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ, કરન્સી ડેરિવેટિવ અને કમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટમાં સ્ટોપલોસ વિથ માર્કેટ કન્ડીશન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

from News18 Gujarati https://ift.tt/W3JwQ6E

0 ટિપ્પણીઓ