
પહેલા દિવસે કારોબારમાં શેર 11.19 ટકા વધીને 246.85 રૂપિયા પર પહોંચ્યા અને અંતમાં તે 10.29 ટકાના ઉછાળાની સાથે 244.85 પર બંધ થયા હતા. બજારમાં લિસ્ટ થતા જ તે 10 ટકાની તેજી બતાવ્યા બાદ હવે રોકાણકારોના મનમાં સવાલ છે કે, શું શેરમાં હોલ્ડ કરવું જોઈએ કે નફો સમેટીને નીકળી જવું જોઈએ.
from News18 Gujarati https://ift.tt/PwI3Jlh
0 ટિપ્પણીઓ