આજથી ખૂલી રહ્યો છે JSW Infraનો IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી જ થઈ રહી છે પડાપડી

JSW Infra IPO: 13 વર્ષ પછી દેશની દિગ્ગજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આજથી ખૂલતાં આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 113-119 રુપિયા રાખ્યો છે. ગ્રે માર્કેટમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે.

from News18 Gujarati https://ift.tt/xDWno7a

0 ટિપ્પણીઓ