
L&T Buyback Offer: દેશની જ નહીં શેરબજારની પણ ભારે મજબૂત કંપની L&Tના શેરમાં બાયબેકની જાહેરાત પછી સતત ભારે તેજી જોવા મળી રહી છે. કંપનીએ બાયબેકની ઓફર પ્રાઈસ પણ 3000થી વધારીને 3200 કરી દીધી છે. તેવામાં તમારી પાસે પડેલા શેર ટેન્ડર કરવા જોઈએ કે નહીં, શું કહે છે એક્સપર્ટ્સ?
from News18 Gujarati https://ift.tt/GEo7yXt
0 ટિપ્પણીઓ