દેશની સૌથી સસ્તી SUVમાંથી એક Hyundai Exter CNG ફક્ત 1 લાખમાં લઈ આવો ઘરે

Hyundai Exter CNG Easy Finance Details: દેશની સૌથી સસ્તી એસયુવી પૈકી એક હ્યુંડાઈ એક્સટરે સીએનજીમાં પણ ઓપ્શન રજૂ કર્યો છે. તેવામાં તેના ધાંસૂ લૂક્સ અને ફીચર્સ તમને પણ ગમી ગયા હોય તો ખરીદવા માટે આ રહ્યો સૌથી સસ્તો પ્લાન

from News18 Gujarati https://ift.tt/rFo42i1

0 ટિપ્પણીઓ