
Amitabh Bachchan Multibagger Share: ગત શુક્રવારે શેરબજાર મંદીની દોડમાંથી માંડ માંડ રિકવર થઈ રહ્યું હતું. પરંતુ આ દિવસ બોલિવુડના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચન માટે ખૂબ જ શુભ રહ્યો. આ એક જ દિવસમાં તેમને 1.30 કરોડ રુપિયાની કમાણી થઈ.
from News18 Gujarati https://ift.tt/ecPT42V
0 ટિપ્પણીઓ